• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • Jamnagar આરાધનાધામમાં પર્યુષણ દરમિયાન મહાવીર જન્મવાંચન તથા ચૌદ સ્વપ્નની ઉછામણી

આરાધનાધામમાં પર્યુષણ દરમિયાન મહાવીર જન્મવાંચન તથા ચૌદ સ્વપ્નની ઉછામણી

Jamnagar - આરાધનાધામમાં પર્યુષણ દરમિયાન મહાવીર જન્મવાંચન તથા ચૌદ સ્વપ્નની ઉછામણી

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:36 AM IST
જામનગર : સખંભાળિયા-જામનગર હાઇવે પર પ.પૂ.પં વજ્રસેન વિજયજી મ.સા. તથા પ.પૂ.આ. હેમપ્રભસુરશ્વરજી મ.સા.ની પ્રેરણાથી હાલાર તીર્થ અારાધના ધામમાં દરવર્ષે પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સોમવારના મહાવીર સ્વામીના જન્મનું વાંચન અને જન્મના વધામણા તથા માતા ત્રિશલાદેવીને આવેલા ચૌદ સ્વપ્નની ઉછામણી સારા પ્રમાણમાં થઇ હતી. કાર્યક્રમમાં રમેશભાઇ સાવલા, સંજયભાઇ કોઠારી સહિત જૈન સ્ટાફ પરીવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં અને ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત દરરોજ સુંદર રોશની, ભવ્ય આંગીના દર્શત તથા પુજા-અર્ચનાના કાર્યક્રમો યોજવામાં આવે છે.

X
Jamnagar - આરાધનાધામમાં પર્યુષણ દરમિયાન મહાવીર જન્મવાંચન તથા ચૌદ સ્વપ્નની ઉછામણી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી