Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - તરુણીનું બ્રહ્મ મહિલા પાંખ, બ્રહ્મસમાજ દ્વારા સન્માન

તરુણીનું બ્રહ્મ મહિલા પાંખ, બ્રહ્મસમાજ દ્વારા સન્માન

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:36 AM

જામનગર : બ્રહ્મસમાજ ગુજરાત આયોજીત “બ્રહ્મ ચિંતન શિબિર “2018 અમદાવાદમાં મહિલા સત્ર દરમિયાન સમગ્ર ભારતમાં સંસ્કૃત...

  • Jamnagar - તરુણીનું બ્રહ્મ મહિલા પાંખ, બ્રહ્મસમાજ દ્વારા સન્માન
    જામનગર : બ્રહ્મસમાજ ગુજરાત આયોજીત “બ્રહ્મ ચિંતન શિબિર “2018 અમદાવાદમાં મહિલા સત્ર દરમિયાન સમગ્ર ભારતમાં સંસ્કૃત ગીતગાન તથા શ્લોક ગાન સ્પર્ધામાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર તથા ખંભાળિયાની ઈશા પ્રણવકુમાર શુક્લએ સુંદર વક્તવ્ય આપતાં તેનું બ્રહ્મ મહિલા પાંખ તથા સમસ્ત બ્રહ્મસમાજ ગુજરાત દ્વારા સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં યજ્ઞેશભાઈ દવે, કમલેશભાઈ વ્યાસ, રાજેન્દ્રભાઈ ત્રિવેદી, વિક્રમ લાબડીયા, ચૈતન્ય શંભુમહારાજ તથા સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending