Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - પુષ્પાંજલિ એજ્યુકેશન & ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને રેઇનકોટનું વિતરણ

પુષ્પાંજલિ એજ્યુકેશન & ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને રેઇનકોટનું વિતરણ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:36 AM

જામનગર : પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના દરેક વર્ગો માટે કાર્ય કરી રહ્યું છે. જેમાં...

  • Jamnagar - પુષ્પાંજલિ એજ્યુકેશન & ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને રેઇનકોટનું વિતરણ
    જામનગર : પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના દરેક વર્ગો માટે કાર્ય કરી રહ્યું છે. જેમાં સંસ્થા દ્વારા અન્યના ઘરકામ કરતા બહેનો જે ચોમાસામાં ભીંજાતા ઘરકામ કરવા જાય છે અને ન્યુમોનિયા જેવી વિવિધ બીમારીઓના ભોગ બને છે તેને ધ્યાને લઇ શહેરના વિવિધ વિસ્તારમાં રહેતી મહિલાઓને દાતાઓની મદદથી રેઈનકોટ વિતરણ કરવામાં આવ્યા હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending