તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરના સોરઠીયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 257 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઇનામ આપવામાં આવ્યા હતાં અને થાળી શણગાર સહિત સાંસ્કૃતિક આયોજન કરવામાં આવ્યું હતંુ. કાર્યક્રમમાં કેપ્ટન બંસીવા એન. લાડવા, પાયલ ડી. જગતીયા, હસમુખભાઇ પી. માલવરીયા, રમેશભાઇ ઘેડીયા, ડી.અેસ. ગોહેલ, હિતેન્દ્રકુમાર કે. ધોકીયા, સાંસદ પુનમબેન માડમ, કોર્પોરેટર કેશુભાઇ માડમ, પોલીસ ઇન્સ્પેકટર અલ્પેશ પ્રજાપતિ સહિત સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...