કડબાલ ગામે જુગાર રમતા 11 શખ્સો આબાદ ઝડપાયા

જામનગર | જામજોધપુર તાલુકાના કડબાલ ગામે જાહેરમાં ગંજીપાના વડે તિનપતિનો જુગાર રમાતો હોવાની બાતમી પરથી જામજોધપુર...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 02:36 AM
Jamnagar - કડબાલ ગામે જુગાર રમતા 11 શખ્સો આબાદ ઝડપાયા
જામનગર | જામજોધપુર તાલુકાના કડબાલ ગામે જાહેરમાં ગંજીપાના વડે તિનપતિનો જુગાર રમાતો હોવાની બાતમી પરથી જામજોધપુર પોલીસે દરોડો પાડી જુગાર રમતા નારણ કારાભાઇ બારાઇ, મયુર સવદાસભાઇ બંધીયા,જયેશ ભીખાભાઇ ચંદ્રવાડીયા,ગોગનભાઇ પબાભાઇ સહીત અગીયાર શખ્સોને પકડી પાડી રૂ.19,890ની રોકડ ઉપરાંત દશ મોબાઇલ ફોન સહીત રૂ.28,390ની માલમતા કબજે કરી ઘોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

X
Jamnagar - કડબાલ ગામે જુગાર રમતા 11 શખ્સો આબાદ ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App