તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar ભારતની બેટરી ઉત્પાદક કંપની ગોલ્ડસ્ટાર પાવર લીમીટેડની તા. 29ના

ભારતની બેટરી ઉત્પાદક કંપની ગોલ્ડસ્ટાર પાવર લીમીટેડની તા. 29ના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતની બેટરી ઉત્પાદક કંપની ગોલ્ડસ્ટાર પાવર લીમીટેડની તા. 29ના ઇન્ડીયા લેવલે બેટરી િફલ્ડની ત્રણ લીસ્ટેડ કંપનીઓમાંની એક જેની અન્યુઅલ જનરલ મિટીંગ યોજવામાં આવી હતી.

કાર્યક્રમમાં ચેરપર્સન તરીકે કંપનીના મેનેજીં ગ ડાયરેકટર નવનીતભાઇ પણસારા, કંપનીના ડાયરેકટર ચીફ ફાઇનાસ્યલ ઓફિસર ધ્રુતિ પણસારા, વ્હોલ ટાઇમ ડાયરેકટર અમૃતભાઇ પણસારા, કંપનીના ઇન્ડીપેન્ડન્ડ ડાયરેકટર ચેતન ખટ્ટર, હેમરાજભાઇ મુંગરા, સેક્રેટરી દર્શક ઠાકર, સ્ટેટયુટરી ઓડીટર સર્વેશ ગોહીલ, સેક્રેટરીલ ઓડીટર પૂર્વી દવે, ચીફ એકાઉન્ટ પ્રણવ પંડયા સહિત શેર હોલ્ડર ઉપસ્થિત રહયા હતાં. જેમાં દર્શક ઠાકરે ઉપસ્થિત તમામ વ્યકિતઓને કંપનીના ઓડીટ રીપોર્ટ વિશે માહિતગાર કર્યા હતાં અને કંપનીના નવનીતભાઇ પણસારાએ આગામી પ્લાનીગ અને બિઝનેસ ડેવલોપમેન્ટ વિશે જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...