Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - ભોગાત ગામે વીજ આંચકાથી યુવાનનું મોત નીપજ્યું

ભોગાત ગામે વીજ આંચકાથી યુવાનનું મોત નીપજ્યું

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:36 AM

જામનગર | કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા જગદીશભાઇ નારણભાઇ (ઉ.વ.28) નામનો યુવાન વિજ પોલ પર સમારકામ કરી રહયો હતો જે...

  • Jamnagar - ભોગાત ગામે વીજ આંચકાથી યુવાનનું મોત નીપજ્યું
    જામનગર | કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા જગદીશભાઇ નારણભાઇ (ઉ.વ.28) નામનો યુવાન વિજ પોલ પર સમારકામ કરી રહયો હતો જે દરમ્યાન તેને જોરદાર વિજ આંચકો લાગતા ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જયાં સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ