Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - જામનગર : શ્રાવણ માસ દરમિયાન સનાતન હિન્દુ ધર્મ, વૈદિક સંસ્કૃતિ

જામનગર : શ્રાવણ માસ દરમિયાન સનાતન હિન્દુ ધર્મ, વૈદિક સંસ્કૃતિ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:36 AM

જામનગર : શ્રાવણ માસ દરમિયાન સનાતન હિન્દુ ધર્મ, વૈદિક સંસ્કૃતિ મુજબના દેવાલયોના નિર્માણની પરંપરાને આગળ ધપાવવા રામ...

  • Jamnagar - જામનગર : શ્રાવણ માસ દરમિયાન સનાતન હિન્દુ ધર્મ, વૈદિક સંસ્કૃતિ
    જામનગર : શ્રાવણ માસ દરમિયાન સનાતન હિન્દુ ધર્મ, વૈદિક સંસ્કૃતિ મુજબના દેવાલયોના નિર્માણની પરંપરાને આગળ ધપાવવા રામ ભગત મંડળ, હિન્દુ સેના ગુજરાત, ભક્તજનોની દીર્ઘદદૃષ્ટિ, સંતોના આહવાનથી કુંભનાથ મહાદેવ, રામદેવજી મહારાજનું નિર્માણ કાર્ય કરોડપતિ હનુમાનજી મંદિરમાં કાળુમારાજના આચાર્ય પદે પૂર્ણ કરાયું હતું. જેમાં નંદરામબાપુ, ભીખુબાપુ, દેવંગી આશ્રમના મહંત, રણછોડગીરીબાપુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રા, સંતવાણી, સામુહિક સ્નાન બાદ જલાધિવાસ, અભિષેક કરી 11 દંપતીઓ પુજા વિધિ-હવન કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ