તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar જામનગરમાં આવેલ સદ્દગુરૂ રણછોડદાસજી આશ્રમમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન

જામનગરમાં આવેલ સદ્દગુરૂ રણછોડદાસજી આશ્રમમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરનાં રણજીતનગરમાં આવેલ સદ્દગુરૂ રણછોડદાસજી મહારાજ આશ્રમમાં તા.7ના સવારે 10 થી 12 દરમિયાન નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. નેત્રયજ્ઞ આંખનાં દર્દીઓનું નિદાન તેમજ જરૃરિયાતમંદ મોતિયાના દર્દીઓને બસ દ્વારા રાજકોટની રણછોડદાસબાપુ હોસ્પિટલ લઈ જઈ આધુનિક ફેકો પદ્ધતિથી ઓપરેશન કરાવી પરત લાવવામાં આવશે તો વધુ વિગત માટે સદ્દગુરૂ રણછોડદાસજી મહારાજે આશ્રમનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...