જામનગરમાંથી દારૂ સાથે 1 ઝબ્બે, ત્રણના નામ ખુલ્યા

Jamnagar - જામનગરમાંથી દારૂ સાથે 1 ઝબ્બે, ત્રણના નામ ખુલ્યા

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:36 AM IST
જામનગર | જામનગરના લાલવાડી આવાસ વિસ્તારમાથી પોલીસે એક શખ્સને વિદશી દારૂ સાથે રંગેહાથે ઝડપી લીધો હતો.અને પુછપરછ હાથ ધરતા દારૂ પુરૂ પાડનાર અને દારૂ ખરીદરનાર સહિત ત્રણના નામ ખુલ્યા હતાં.પોલીસે શહેરના લાલવાડી આવાસ પાસેથી વિવેક જયરાજભાઇ ચૌહાણ નામના શખ્સને દેશી દારૂ 700 લીટર તેમજ મોબાઇલ સહિત કુલ રૂ.15000 સાથે ઝડપી પાડ્યો હતો.પુછપરછ હાથ ધરતા રમેશ રબારી,પુંજાભાઇ ચારણ,પીંટુભાઇ કોળી નામના ત્રણ શખ્સના નામ ખુલ્યા હતાં.

X
Jamnagar - જામનગરમાંથી દારૂ સાથે 1 ઝબ્બે, ત્રણના નામ ખુલ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી