Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - વિજયપુરમાં જુગાર રમતા દશ પત્તાંપ્રેમીઓને ઝડપી લેવાયા

વિજયપુરમાં જુગાર રમતા દશ પત્તાંપ્રેમીઓને ઝડપી લેવાયા

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:36 AM

જામનગર | લાલપુર તાલુકાના વિજયપુર ગામે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો...

  • Jamnagar - વિજયપુરમાં જુગાર રમતા દશ પત્તાંપ્રેમીઓને ઝડપી લેવાયા
    જામનગર | લાલપુર તાલુકાના વિજયપુર ગામે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો જેમા દશેક શખ્સો જુગાર રમતા માલુમ પડયા હતા.આથી પોલીસે ભલા રામાભાઇ જોગલ,જયસુખ ઉર્ફે જેશા નારણભાઇ જોગલ,કરશન જેતાભાઇ વરૂ સહીત દશ શખ્સોને પકડી પાડી રોકડ સહીત રૂ.14,750ની મતા કબજે કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ