Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - જામનગરમાં મોટા શાંતિનાથ જિનાલયમાં રેશમ અને ચાંદીના વરખની આંગી

જામનગરમાં મોટા શાંતિનાથ જિનાલયમાં રેશમ અને ચાંદીના વરખની આંગી

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:36 AM

Jamnagar News - જિનાલયોની નગરી જામનગરમાં પર્વાધિરાજ પર્યુષણમાં જિનબીંબોને અદભૂત આંગી કરવામાં આવી રહી છે. શહેરમાં ચાંદીબજાર...

  • Jamnagar - જામનગરમાં મોટા શાંતિનાથ જિનાલયમાં રેશમ અને ચાંદીના વરખની આંગી
    જિનાલયોની નગરી જામનગરમાં પર્વાધિરાજ પર્યુષણમાં જિનબીંબોને અદભૂત આંગી કરવામાં આવી રહી છે. શહેરમાં ચાંદીબજાર વિસ્તારમાં આવેલા મોટા શાંતિનાથ જિનાલયમાં પર્યુષણ પર્વ નિમિતે મોટા શાંતિનાથ ભગવાનને રેશમ અને ચાંદીના વરખની આંગી કરવામાં આવી હતી. જિનબીંબોને કરવામાં આવેલી નયનરમ્ય આંગીના દર્શન કરવા બહોળી સંખ્યામાં જૈન શ્રાવક શ્રાવિકાઓ ઉમટી પડયા હતાં. તસવીર - હસીત પોપટ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ