ખંભાળિયાની પરિણીતાને ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઇ

જામનગર | ખંભાળિયા તાલુકાના સોડસલા ગામમાં રહેતી પરિણીતાને સાસરિયાપક્ષ દ્વારા સંતાન ન થતા તે બાબતે દુખત્રાસ આપીને...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:36 AM
Jamnagar - ખંભાળિયાની પરિણીતાને ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઇ
જામનગર | ખંભાળિયા તાલુકાના સોડસલા ગામમાં રહેતી પરિણીતાને સાસરિયાપક્ષ દ્વારા સંતાન ન થતા તે બાબતે દુખત્રાસ આપીને ઘરેથી કાઢી મુક્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.સોડસલા ગામમાં રહેતી અલ્પાબેન કૌશીકભાઇ સરવૈયા નામની પરિણિતાને લગ્નજીવન બાદ સંતાન ન થતા તે બાબતે પતિ કૌશીક અને સસરા ધીરજલાલ દ્વારા માનસિક દુખ ત્રાસ આપીને ઘરેથી કાઢી મુક્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
Jamnagar - ખંભાળિયાની પરિણીતાને ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App