• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • Jamnagar - જામનગર શહેરનો પહેલો સેવા સેતુ કાર્યક્રમ ચોથા તબક્કાનો વોર્ડ

જામનગર શહેરનો પહેલો સેવા સેતુ કાર્યક્રમ ચોથા તબક્કાનો વોર્ડ

જામનગર શહેરનો પહેલો સેવા સેતુ કાર્યક્રમ ચોથા તબક્કાનો વોર્ડ નં.5 થી 8 તા.11ના સવારના 9 થી 5 દરમિયાન મ્યુ. ટાઉનહોલમાં...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 02:36 AM
Jamnagar - જામનગર શહેરનો પહેલો સેવા સેતુ કાર્યક્રમ ચોથા તબક્કાનો વોર્ડ

જામનગર શહેરનો પહેલો સેવા સેતુ કાર્યક્રમ ચોથા તબક્કાનો વોર્ડ નં.5 થી 8 તા.11ના સવારના 9 થી 5 દરમિયાન મ્યુ. ટાઉનહોલમાં રાખવામાં આવ્યો છે.

કાર્યક્રમમાં મનપાના વિભાગો જેવા કે, જન્મ મરણના દાખલાઓ, લગ્ન નોંધણીના દાખલાઓ, પ્રોપર્ટી ટેક્સના પ્રશ્નો, કારખાના લાયસન્સ, ટાઉન પ્લાનીંગના પાર્ટ પ્લાન, શોપ લાયસન્સ, માં અમૃતમ કાર્ડ, મમતા કાર્ડ, હેલ્થ ચેકઅપ, વોટર વર્કસ અંગેના મુદ્દાઓ, વ્યક્તિગત રીતે જે કોઇ અરજદારના હોય તે લેવાના છે, તે જ રીતે સરકારની સેવાઓ જેવી કે, આવકનો દાખલો, વૃધ્ધ પેન્શન, વિધવા પેન્શન, રેશનકાર્ડ, ક્રીમીલેયર સર્ટીફિકેટ, જાત્તીનો દાખલો, પી.જી.વી.સી.એલ.(જી.ઈ.બી) લગતના મુદ્દાઓ, સમાજ કલ્યાણ અને પછાત વર્ગ વિભાગ હસ્તકના દાખલાઓ અને સર્ટીફિકેટ તથા લેન્ડ રેકર્ડ વિભાગને લગતા મુદ્દાઓ, આધાર કાર્ડ, બેન્ક લોન અંગે માર્ગદર્શન વગેરે કાર્યવાહી આ દિવસે હાથ ધરાશે.

X
Jamnagar - જામનગર શહેરનો પહેલો સેવા સેતુ કાર્યક્રમ ચોથા તબક્કાનો વોર્ડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App