ધરમપુરની પરિણીતાએ ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી

Jamnagar - ધરમપુરની પરિણીતાએ ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:36 AM IST
જામનગર | ખંભાળિયા તાલુકાના ધરમપુરમાં રહેતી પરિણિતાએ અકળ કારણસર ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.ધરમપુરમાં રહેતી ભાનુબેન જીતેશભાઇ નકુમ (ઉ.વ.24) નામની પરિણિતાએ કોઇ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.આ અંગેની પોલીસમાં ચંપાબેન ચોપડાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
Jamnagar - ધરમપુરની પરિણીતાએ ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી