તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar પંડિત શ્યામજી કૃષ્ણ વર્માજીને શ્રધ્ધાસુમન અર્પણ

પંડિત શ્યામજી કૃષ્ણ વર્માજીને શ્રધ્ધાસુમન અર્પણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : માં ભારતીને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા પોતાનું જીવન સમર્પિત કરનાર આઝાદીના સંગ્રામના મહાનાયક, ક્રાંતિગુરૂ, વિર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા(શામજી કરસન નાખવા)ની 161મી જન્મજયન્તિ નિમિતે તા.4ના જોલીબંગલો પાસેના બાગમાં તથા સોનાપુરીમાં પંડિતજીની પ્રતિમાને ફુલહાર કરી સેલ્યુટ કરી, શ્યામજી કૃષ્ણ વર્મા અમર રહો ના નારા લગાડી પંડિતજીને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સુરેશભાઈ તુલસીદાસ ભદ્રા, સુરેશ રામજીભાઈ કટારમલ, દિપકભાઇ લક્ષ્મીદાસ હુરબળા, મનીષ પરષોત્તમભાઈ કટારીયા, વાલજીભાઇ ચત્રભુજ ગોરી, હંસરાજ હિરજીભાઈ ભદ્રા, ચંદુલાલ મનજીભાઈ ભદ્ર સહિતના જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...