Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - જામનગર રોટ્રેકટ કલબ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ આઇડીયલ વર્કશોપનું

જામનગર રોટ્રેકટ કલબ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ આઇડીયલ વર્કશોપનું

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:36 AM

જામનગર રોટ્રેકટ કલબ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ આઇડીયલ વર્કશોપનું આયેાજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા...

  • Jamnagar - જામનગર રોટ્રેકટ કલબ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ આઇડીયલ વર્કશોપનું

    જામનગર રોટ્રેકટ કલબ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ આઇડીયલ વર્કશોપનું આયેાજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માંગતા લોકોએ વોટર કલર ગણેશજીને પહેરાવવા માંગતા હોય તે શિંગાર, નાના એક પાટલાે સાથે લાવવાનો રહેશે તથા માટીમાંથી બનાવેલ ગણેશજીને શણગારી લોકો ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવી શકશે અને માટી અને તેને લગતી વસ્તુઓ રોટ્રેકટ કલબ દ્વારા આપવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ