તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar ખાનગી કંપનીની ફેન્સિંગમાં તોડફોડ મામલે ફરિયાદ

ખાનગી કંપનીની ફેન્સિંગમાં તોડફોડ મામલે ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાલપુરના પડાણાની સીમમાં ખાનગી કંપનીમાં ઢોર ચરાવવાના ઇરાદે ફેન્સીંગમાં તોડફોડ મામલે શખ્સ સામે ફરીયાદ નોંધાવાઇ છે.મોટી ખાવડી ગામે ટાઉનશીપમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા કમલેશ મહેન્દરભાઇ ઠાકુરએ લાલપુર નજીક પડાણા ગામની સીમમાં ખાનગી કંપનીના પ્રતિબંધિત વિસ્તારમાં પોતાના ઢોર ચરાવવાના ઇરાદે વાયર ફેન્સીંગમાં તોડફોડ કરી નુકશાન કર્યાની ફરીયાદ ભીમો નામના શખ્સ સામે નોંધાવાઇ છે.આ ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી શખ્સની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...