તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાણવડના યુવાનનો દવા પી અાપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડના શેઢાખાઇ ગામે રહેતા સંજયભાઇ દેવશીભાઇ ચેતરીયાએ ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.ભોગ બનનારે માનસિક બિમારીના કારણે આ પગલુ ભરી લીધાનુ જાહેર થયુ છે. આ બનાવની મૃતકના નાના ભાઇ ભરત દેવશીભાઇ ચેતરીયાએ જાણ કરતા વધુ તપાસ ભાણવડ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...