તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે મોતિયાના ઓપરેશન તથા સારવારનો કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શહેરમાં વી.વી. ત્રિવેદી ચેરી. ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી તથા ગિરીશભાઈ નંદા ના સહયોગથી આંખની સારવાર તથા નજીકના વાંચવાના ચશ્માના નંબર કાઢી નિઃશુલ્ક ચશ્મા વિતરણ તથા નિઃશુલ્ક નેત્રમણિ બેસાડી મોતિયાનું ઓપરેશન જી.જી. હોસ્પિટલના આંખ વિભાગમાંનો મેગા કેમ્પ તા.19ના સવારે 10 થી 12 દરમિયાન અભિષેક પોલીક્લિનિક, દ્વારકાપુરી રોડ, કબીર આશ્રમ પાસે રાખવામાં આવ્યો છે. જેમાં ડો. દેવદત્ત ગોહીલ અને તેઓની ટીમ તબીબી સેવા આપશે તો જરૂરીયાતમંદોએ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...