તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામ્યુકો દ્વારા 4 મિલકત સીલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામ્યુકો દ્વારા તા. 13 તથા 16ના 4 મિલ્કત સીલ કરી અને 4 આસામીઓ પાસેથી રૂા. 1,80,528ની સ્થળ પર રીકવરી કરવામાં આવી છે. જેમાં પટેલ પુંજા વીરા, ગીરીરાજ ઓટોના રૂા. 49149, વિજયકુમાર માણેચંદ જૈનના રૂા. 27,240, પરબતભાઇ નાથાભાઇ કાંબરીયાના રૂા. 24,078, શિવાભાઇ નાથાભાઇ કાંબરીયાના રૂા. 23,924 સામે કાર્યવાહી કરવામાં આવી હતી તથા 4 આસામી પાસેથી રૂા. 1,80,528ની સ્થળ પર રીકવરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...