પોઝિટિવ ન્યૂઝ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોઝિટિવ ન્યૂઝ

જામનગર |રાજપુત ઉત્કર્ષ સંઘ-45 દિ.પ્લોટના ગત પરીક્ષામાં ઉતિર્ણ થયેલ તમામ વિદ્યાર્થી ભાઇ-બહેનોને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ ન્યુ જેલ રોડ ગરબી ચોક મિત્ર મંડળ તરફથી રાખ્યો છે, કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા ગત પરીક્ષામાં ઉતિર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની એક નકલ પોતાના વાલીના નામ તથા મો.ન. સાથે તરૂબા ભૂપતસિંહ ચૌહાણ 45, દિ.પ્લોટ ખાતે પહોચાડવી સાથે નોટબુક વિતરણ પણ રખાશે.

રાજપૂત ઉત્કર્ષ સંઘના છાત્રોનો સન્માન કાર્યક્રમ યાેજાશે

અન્ય સમાચારો પણ છે...