• Gujarati News
  • સફાઇ કરવા દયો સીએમ આવે છે...

સફાઇ કરવા દયો સીએમ આવે છે...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં શનિવારે રાજયના મુખ્યમંત્રી આનંદીબેન આવી રહ્યા છે તેની પૂર્વ સંધ્યાએ સફાઇ કામદારો દ્વારા સાત રસ્તા સર્કલથી લાલ બંગલા સુધી સફાઇ કરવામાં આવી હતી ત્યારે ત્યાથી પસાર થતા રાહદારીઓને કામદારો કહી રહ્યા હતા કે સફાઇ કરવા દયો સીએમ આવી રહ્યા છે./હીરેન હીરપરા