જામનગરમાં દારૂ સાથે બે ઝબ્બે,બે ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | રામેશ્વરનગરના જલારામ પાર્ક પાસે પોલીસે એક બાઇકને આંતરીને તલાશી લેતા દારૂની બે બોટલ અને બીયરનુ ટીન મળ્યુ હતુ.આથી પોલીસે બાઇક સવાર મોહીતસિંહ વાઘેલાને પકડી પાડયો હતો.જયારે આ દારૂ પ્રકરણમાં પોલીસે યુવરાજસિંહ જાડેજાને ફરારી જાહેર કરી શોધખોળ સાથે તપાસ હાથ ધરી છે. તાલુકાના જગા ગામે પોલીસે વાડીમાં દરોડો પાડી પરેશ કાનાભાઇ ભીમાણીને ઇંગ્લીશ દારૂની બે બોટલ સાથે પકડી પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...