• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર શહેરમાં સુભાષબ્રિજ નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે રહેતા ભરતભાઇ

જામનગર શહેરમાં સુભાષબ્રિજ નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે રહેતા ભરતભાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરમાં સુભાષબ્રિજ નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે રહેતા ભરતભાઇ મથુરદાસ કોટેચા નામના પ્રૌઢે ગત તા.11ના રોજ બપોરે ઘર નજીક પાર્ક કરેલુ રૂા. 45,000ની કિંમતનુ બાઇક કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવી છે.આ બનાવની ફરીયાદના આધારે પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુન્હો નોંધી શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...