તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar પર્યાવરણને બચાવવા શહેરમાં વૃક્ષારોપણ કરી જન્મ દિવસની ઉજવણી કરાઇ

પર્યાવરણને બચાવવા શહેરમાં વૃક્ષારોપણ કરી જન્મ દિવસની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરમાં રહેતા અને પર્યાવરણને બચાવવાની કામગીરી કરતા કમલેશભાઇ રાવતના પુત્ર વેદંાતના જન્મ દિવસ નિમિતે સરદારનગર સોસાયટીના રોડની સાઇડમાં વૃક્ષારોપણ કરીને વૃક્ષોની માવજત કરવાની જવાબદારી સાથે વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યંુ હતું અને જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...