તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar જામનગરમાં બાળકોને સુવર્ણપ્રાસન ટીપા પીવડાવવાનો કાર્યક્રમ યોજાયો

જામનગરમાં બાળકોને સુવર્ણપ્રાસન ટીપા પીવડાવવાનો કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરમાં આવેલ રોટરી કલબ �ઓફ સેનોરાઝ દ્વારા આંગણવાડીના બાળકોને સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જામ્યુકોની આઇસીડી એસ વિભાગ હર્બલ હેલ્થ સેન્ટર ધાંચી વાડમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં ચાલતી આંગણવાડીના બાળકો તથા 23 થી વધુ આંગણવાડીના 300 બાળકોને ટીપા આપવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં ડો. કલ્પનાબેન ખંઢેરીયા, હીના મહેતા, નિશાબેન અસ્વાર, સહારા મકવાણા સહિતના ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...