તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાપામાં સેવા વિષય પર વાર્તાલાપ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરના પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધારાબેન પુરોહિત દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે હાપા જી.કે.વાય સેન્ટરના યુવા વિદ્યાર્થી�” સાથે ‘સેવા’ વિષય પર એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ યુવાનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને અંતમાં સેન્ટર હેડ વિષ્ણુભાઈ વાલ્વા સહિતના ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...