તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • લતીપુર ગામમાં આવેલા હાટકેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનનો લાભ લેતા ભક્તજનો

લતીપુર ગામમાં આવેલા હાટકેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનનો લાભ લેતા ભક્તજનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : લતીપુર ગામમાં આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિરમાં આખો શ્રાવણ માસ દરમિયાન ભકિતભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લઇ રહયા છે. જેમાં સોમવારના મોટી સંખ્યામાં ભકતો દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...