તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar જામનગર : જામનગર િજલ્લામાં રહેતા માજી સૈનિકોની તા. 7ના સાંજે

જામનગર : જામનગર િજલ્લામાં રહેતા માજી સૈનિકોની તા. 7ના સાંજે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : જામનગર િજલ્લામાં રહેતા માજી સૈનિકોની તા. 7ના સાંજે 5.30 વાગ્યે ઓમકાર બંગલો બ્રુકબોન્ડ સામે ગાંધીનગર રોડ પર બેકઠનું આયોજન કરવામાં આવ્યંુ છે. જેમાં માજી સૈનિકોના પ્લોટની ફાળવણી બાબત સોગંદનામું આપેલ નહી તેવા માજી સૈનિકો તાત્કાલિક દિવસ પાંચમાં સોગંદનામું આપી જવા તથા પાછળથી સોગદનામું લેવામાં નહી અાવે તથા વિવિધ અણઉકેલ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે તેમ પ્રમુખ ભરતસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...