તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar જામનગરમાં ખીજડામંદિરમાં બુદમવાણી 108 પારાયણનો પ્રારંભ

જામનગરમાં ખીજડામંદિરમાં બુદમવાણી 108 પારાયણનો પ્રારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુપ્રસિધ્ધ 5 નવતનપુરીધામ ખીજડામંદિરમાં તા.7 થી 9 પ્રાણનાથજી પ્રાગટય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત શુક્રવારના તારતમ સાગર બુદમવાણીના 108 પારાયણનો પ્રારંભ થયો હતો.પારાયણની સાથે વાણી ચર્ચા,પ્રવચન,ભજન,કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.મહોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાત અને રાજયબહારથી ભાવિકો ભાગ લેવા માટે જામનગર આવી પહોંચ્યા છે. તસવીર - હસીત પોપટ

અન્ય સમાચારો પણ છે...