તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • રિક્ષામાં બેઠેલ યાત્રિકાના ખિસ્સામાંથી ચોરીની ફરિયાદ

રિક્ષામાં બેઠેલ યાત્રિકાના ખિસ્સામાંથી ચોરીની ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરમાં રીક્ષામાં બેસેલ યાત્રિકના ખીસ્સામાંથી મોબાઇલની ચોરી થઇ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.શહેરના મેહુલ સિનેમા પાછળ રહેતા ખીમજી ગોકળદાસ કટેશીયાને રીક્ષામાં બેસેલ સંજય ગોવિંદભાઇ વાઘેલા નામના શખ્સે ખીસ્સામાંથી મોબાઇલની ચોરી કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...