તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા સહકારી મંડળીની 14મી વાર્ષિક સભા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરની કામધેનુ દિવ્ય ઔષધી મહિલા સહકારી મંડળી દ્વારા વાર્ષિક સાધારણ સભા યોજવામા ંઆવી હતી. જેમાં કામધેનુ મંડળીના પ્રમુખ કલ્પનાબેન હિંસુ દ્વારા વાર્ષિક અહેવાલ રજુ કરાયા હતાં અને મંડળીના સભ્યોને ડિવિડન્ડ તરીકે 10 ગ્રામ ચાંદીના સિક્કા આપવામાં આવ્યા હતાં અને મંડળીની વેબસાઈટનું લોન્ચિંગ લીલાવંતીબેન શાહના હસ્તે તથા પંચગવ્ય આધારિત હેર કેર કીટનું લોન્ચિંગ રાજશ્રીબેન જાનીના હસ્તે કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...