કાનાલૂસમાં યુવાનનું બેભાન હાલતમાં મોત

કાનાલૂસમાં પરપ્રાંતીય યુવાનનું બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. કાનાલૂસ લેબરકોલોનીમાં રહેતો રામજનમ લલુ ઠાકુર...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:31 AM
Jamnagar - કાનાલૂસમાં યુવાનનું બેભાન હાલતમાં મોત
કાનાલૂસમાં પરપ્રાંતીય યુવાનનું બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. કાનાલૂસ લેબરકોલોનીમાં રહેતો રામજનમ લલુ ઠાકુર (ઉ.વ.48, ઝારખંડ) તા.14 ના બપોરના સમયે આરામ કરવા સૂતો હતો.ત્યારબાદ ન ઉઠતાં તેને બેભાન હાલતમાં પ્રથમ રિલાયન્સ કંપનીની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

X
Jamnagar - કાનાલૂસમાં યુવાનનું બેભાન હાલતમાં મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App