તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વતંત્રતા દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : સ્વતંત્રતા દિવસ નિમિતે નવાનગર નેચર કલબ દ્વારા જામનગર પાસે કનસુમરા જી.આઈ.ડી.સી.ઉદ્યોગમાં આશરે એક હજાર ફૂટ જગ્યામાં જામનગર હોમ ગાર્ડ તથા લાઈન્સ કલબ ઓફ જામનગર (મેઈન) તથા પ્રતિકભાઈ ગાંધીના સહયોગથી 151 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં આપણા દેશી વધુમાં વધુ ઓક્સિજન અને ફળો આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત જળ સંચય અંગે માહિતી આપતું પેપ્લેટનું વિમોચન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...