Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - જામનગરમાં લક્ષ્મીનારાયણ દેવયુવક મંડળ દ્વારા તા. 15 થી 19 દરમિયાન મોક્ષદાત્રી ભકત ચિંતામણી ભાગીરથી કથાનું આયેાજન

જામનગરમાં લક્ષ્મીનારાયણ દેવયુવક મંડળ દ્વારા તા. 15 થી 19 દરમિયાન મોક્ષદાત્રી ભકત ચિંતામણી ભાગીરથી કથાનું આયેાજન

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:30 AM

જામનગર : શહેરમાં લક્ષ્મીનારાયણ દેવયુવક મંડળ દ્વારા તા. 15 થી 19 દરમિયાન મોક્ષદાત્રી ભકત ચિંતામણી ભાગીરથી કથાનું...

  • Jamnagar - જામનગરમાં લક્ષ્મીનારાયણ દેવયુવક મંડળ દ્વારા તા. 15 થી 19 દરમિયાન મોક્ષદાત્રી ભકત ચિંતામણી ભાગીરથી કથાનું આયેાજન
    જામનગર : શહેરમાં લક્ષ્મીનારાયણ દેવયુવક મંડળ દ્વારા તા. 15 થી 19 દરમિયાન મોક્ષદાત્રી ભકત ચિંતામણી ભાગીરથી કથાનું આયોજન પંચેશ્વર ટાવર પાસે લોહાણા મહાજન સમાજની વાડીમાં રાત્રે 8 થી 11.30 દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં ખુશાલ ભગત ગુરૂ પૂ.સ.ગુ.સ્વામી નિત્યસ્વરૂપદાસજીની વાણીમાં કથાનું રસપાન કરાવવામાં આવી રહયું છે. કથામાં તા. 16ના ધનશ્યામ મહોત્સવ, તા. 19ના હરી ગાદી પટ્ટાભિષેક મહોત્સવ રાત્રે 11 વાગ્યે તથા કથા પૂર્ણાહુતિ તા. 19ના રાત્રે 11.30 વાગ્યે કરવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ