• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • Jamnagar - વાર્ષિક સાધારણ સભા તથા વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહ

વાર્ષિક સાધારણ સભા તથા વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહ

જામનગર : જામનગર જિ.પં. કર્મચારી નગર નિર્માણ કો. ઓપ. હાઉસીંગ સોસાયટી લી.ની વાર્ષિક સાધારણ સભા તથા વિદ્યાર્થીઓનો...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:30 AM
Jamnagar - વાર્ષિક સાધારણ સભા તથા વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહ
જામનગર : જામનગર જિ.પં. કર્મચારી નગર નિર્માણ કો. ઓપ. હાઉસીંગ સોસાયટી લી.ની વાર્ષિક સાધારણ સભા તથા વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારંભ તા. 21ના સવારે 10 વાગ્યે તથા મહાલક્ષ્મી કર્મચારીઓની િધરાણ અને ગ્રાહક સરકારી મંડલી લી.ની વાર્ષિક સાધારણ સભા સાંજે 5 વાગ્યે કોમ્યુનિટી હોલ પંચાયત નગર, લાલપુર બાયપાસમાં રાખવામાં આવ્યો છે તો બન્ને સંસ્થાના તમામ સભાસદોને વાર્ષીક અહેવાલ મોકલી દેવામાં મોકલી આપવામાં આવ્યો જે સભાસદને અહેવાલ મળ્યો ન હોય તેઓએ ઓફિસનો સંપર્ક કરવા જણાવાયું છે.

X
Jamnagar - વાર્ષિક સાધારણ સભા તથા વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App