• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • Jamnagar - અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 39માે સરસ્વતી સન્માન સમારોહ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 39માે સરસ્વતી સન્માન સમારોહ

જામનગર : ધી રાજપૂત સ્પોર્ટસ એન્ડ સ્ટડી સર્કલ અને અખિલ ગુજરાત રાજપુત યુવા સંધ દ્વારા તા. 18 ઓકટો.ના બપોરે 2.30 થી 6.30...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:30 AM
Jamnagar - અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 39માે સરસ્વતી સન્માન સમારોહ
જામનગર : ધી રાજપૂત સ્પોર્ટસ એન્ડ સ્ટડી સર્કલ અને અખિલ ગુજરાત રાજપુત યુવા સંધ દ્વારા તા. 18 ઓકટો.ના બપોરે 2.30 થી 6.30 વાગ્યે ટાઉનહોલમાં જામનગર િજલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સત્કારવા 39મો સરસ્વતી સન્માન સમારોહ-2018નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માર્ચ-એપ્રિલ 2018ની માર્કશીટ તા. 25 સુધીમાં બાશ્રી હીરાબા રામસિંહજી જાડેજા રાજપૂત કન્યા છાત્રાલય, શરૂસેકશન રોડમાં પહોચાડવાની રહેશે તો કાર્યક્રમમાં સમગ્ર િજલ્લાના રાજપૂત સમાજને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

X
Jamnagar - અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 39માે સરસ્વતી સન્માન સમારોહ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App