તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાસ્ટ સાઇકલ સ્પર્ધામાં વિદ્યાર્થિનીઓ ઝળકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરની એ.કે.દાેશી મહિલા કોલેજ દ્વારા આયોજીત ઇન્ટર કોલેજ ફાસ્ટ સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યંુ હતંુ. જેમાં કોલેજની વિદ્યાર્થીની રવિના પરમાર દ્રિતીય, પુજા કછેટીયા તૃતીય નંબર મેળવી ગૌરવ મેળવ્યંુ હતું અને આ બન્ને બહેનો ઇન્ટર યુનિ. ફાસ્ટ સાયકલ સ્પર્ધામાં બીકાનેર રમવા જશે. બન્ને છાત્રોને પ્રેકટીસ અને માર્ગદર્શન પ્રો. જે.બી. સુરેજા દ્વારા આપવામાં આવ્યું હતું. આ સિધ્ધિને ભાનુભાઇ દોશી, હસમુખ પડીયા સહિત સ્ટાફ દ્વારા બિરદાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...