જામનગરમાં ગણપતિ પંડાલમાં જંગલ દર્શન

જામનગર : ન્યૂ સ્કુલ પાછળ આવેલ શિવશકિત એપાર્ટમેન્ટમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ લખીયર પરીવાર દ્વારા ગણેશજીની...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:30 AM
Jamnagar - જામનગરમાં ગણપતિ પંડાલમાં જંગલ દર્શન
જામનગર : ન્યૂ સ્કુલ પાછળ આવેલ શિવશકિત એપાર્ટમેન્ટમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ લખીયર પરીવાર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી અને દરરોજ જુદા-જુદા દર્શન સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે જેમાં શનિવારના જંગલ દર્શન સહીત બાબા અમરનાથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં આજુબાજુના રહેવાસીઓેએ દર્શનનો લાભ લીધો હતો.

X
Jamnagar - જામનગરમાં ગણપતિ પંડાલમાં જંગલ દર્શન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App