તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્યોગનગરમાં સફાઇના અભાવથી મચ્છરનો ઉપદ્રવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેરમાં તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ અભિયાન માત્ર ચોપડે બતાવવા પુરતું શરૂ હોય તેવા ચિત્રો દેખાઇ રહયા છે. જેમાં શહેરના જીઆઇડીસી ઉધાેગનગરમાં સાફ-સફાઇનો અભાવ હોવાથી ગંદકીના થર ગટરોમાં જોવા મળી રહયા છે અને આવી ગંદકીના લીધે મચ્છરનો ઉપદ્રવ વધી જતા કારખાનેદારોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે કેમ કે, હાલમાં રોગચાળો વધી રહયો છ.

અન્ય સમાચારો પણ છે...