તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાંથી બાઇકની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરમાં છેલ્લા કેટલાય દિવસોથી બાઇક ચોરીના બનાવો પોલીસ દફ્તરે નોંધાઇ રહ્યા છે.જ્યારે વધુ એેક બાઇક ચોરીની ફરિયાદ નોંધાઇ છે.શહેરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા ખીમજીભાઇ મકવાણાએ પોતાની બાઇક રેલવે સ્ટેશન પાસેના બ્રિજ પાસે પાર્કિંગમાં રાખી હતી.દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો બાઇક ઉઠાવી ગયા હતાં.જે અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...