તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar રાજ્યના ગાયનેકોલોજિસ્ટની 42મી વાર્ષિક કોન્ફરન્સ યોજાશે

રાજ્યના ગાયનેકોલોજિસ્ટની 42મી વાર્ષિક કોન્ફરન્સ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં તા.5-6-7ના સમગ્ર રાજયના ગાયનેકોલોજીસ્ટસ તથા ઓબ્સ્ટેટ્રીશીયન્સની વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહયું છે. જેમાં ગુજરાત તથા ગુજરાત બહારથી 600થી વધારે ગાયનેકાેલોજીસ્ટ સતત ત્રણ દિવસ સુધી પોતાના અનુભવોની આપલે કરશે અને નવા-નવા સંશોધનો તથા સારવારની નવીનતમ પધ્ધતિઓ અંગે જાણકારી મેળવશે તથા આ વિષયના ખાસ એક્ષપર્ટ નિષ્ણાંતો પાસેથી ઉચ્ચ કક્ષાનું જ્ઞાન મેળવશે.ગુજરાતમાં પ્રથમ વખત થ્રી-ડી લેપ્રોસ્કોપી દ્વારા ઓપરેશનો એક સાથે ત્રણ લાઇવ થ્રી-ડી ઓપરેશન થીયેટરમાંથી શારદા આેડિટોરીયમમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને ઝીણવટપૂર્વકની માહિતી મેળવી હતી.

ભાસ્કર ન્યૂઝ | જામનગર

અન્ય સમાચારો પણ છે...