Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - જામનગરની ક્રિષ્ના સ્કૂલમાં ગણેશ મહોત્સવ

જામનગરની ક્રિષ્ના સ્કૂલમાં ગણેશ મહોત્સવ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:30 AM

Jamnagar News - જામનગર : શહેરની ક્રિષ્ના સ્કુલ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ વિધ્નરાજ ગણપતિદાદાનંુ સ્થાપન કરવામાં આવ્યું છે....

  • Jamnagar - જામનગરની ક્રિષ્ના સ્કૂલમાં ગણેશ મહોત્સવ
    જામનગર : શહેરની ક્રિષ્ના સ્કુલ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ વિધ્નરાજ ગણપતિદાદાનંુ સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં શાળાના ટ્રસ્ટી રાજેશભાઇ, હિતેશ્રીબેન ઠુમ્મર દ્વારા ભારતીય સંસ્કૃતિ આધારીત આયોજન કરવામાં આવ્યંુ છે. જેમાં અન્નકોટ દર્શન સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે અને શાળાના બાળકો દ્વારા કાર્ડ મેકીંગ, આર્ટ ક્રાફટ, સુશોભન કે બનાવેલ અન્ય વસ્તુઓ પણ ગણેશજીને અર્પણ કરવામાં આવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ