• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • Jamnagar - ખેલ મહાકંુભ અંતર્ગત ગોસરાણી કોલેજમાં ચેસ ટૂર્નામેન્ટનું આયોજન

ખેલ મહાકંુભ અંતર્ગત ગોસરાણી કોલેજમાં ચેસ ટૂર્નામેન્ટનું આયોજન

જામનગર : ખેલ મહાકુંભ હેઠળની જામનગર શહેરની ચેસની ટુર્નામેન્ટનું આયોજન ગોરાસણી કોલેજમાં કરવામાં આવ્યું છે. જેમાં...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:30 AM
Jamnagar - ખેલ મહાકંુભ અંતર્ગત ગોસરાણી કોલેજમાં ચેસ ટૂર્નામેન્ટનું આયોજન
જામનગર : ખેલ મહાકુંભ હેઠળની જામનગર શહેરની ચેસની ટુર્નામેન્ટનું આયોજન ગોરાસણી કોલેજમાં કરવામાં આવ્યું છે. જેમાં તા. 20ના વોર્ડ નં. 5, 6, 7, 8નો સમય 9.30 થી 2 સુધી, વોર્ડ નં. 9, 10, 11, 13નો સમય 3.30 થી 6.30, તા. 21ના વોર્ડ નં. 12, 14, 15, 16નો 9.30 થી 2, તા. 22ના વોર્ડ નં. 1, 2, 3, 4ને 9.30 થી 1.30 છે તથા શહેર કક્ષાની ટુર્નામેન્ટ ભાઇઓની તા. 23ના 9.30 થી 2 અને બહેનો માટે તા. 24ના 9.30 થી 2 રાખવામાં આવી છે તો દરેક ખેલાડીએ સમયસર પહોચી જવા તથા આધારકાર્ડની નકલ સાથે રાખવા અને ખેલાડીઓ પોતાનું ચેર્સ સાથે લાવવાનું રહેશે.

X
Jamnagar - ખેલ મહાકંુભ અંતર્ગત ગોસરાણી કોલેજમાં ચેસ ટૂર્નામેન્ટનું આયોજન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App