તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar જામનગરમાં સીઆરસી દ્વારકા 2 કક્ષાનો કલા મહોત્સવ 2018નું આયોજન કરાયું

જામનગરમાં સીઆરસી દ્વારકા 2 કક્ષાનો કલા મહોત્સવ 2018નું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : સીઆરસી દ્વારકા 2 કક્ષાના કલા મહોત્સવ 2018ની ઉજવણી કરવામાં આવી હતી. કલા મહોત્સવમાં નાના ભાવડા તાલુકા શાળાના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ચિત્ર સ્પર્ધામા પ્રથમ નંબરે ધો. 7ની સુથાર પ્રિયા, કાવ્ય લેખન સ્પર્ધામા બીજા નંબરે ધાે. 8ની અસ્વાર ઈશા, વકૃત્વ સ્પર્ધામાં બીજા નંબરે ધો. 7ની સુમનિયા હેમાંએ સ્થાન મેળવ્યું હતું. આ છાત્રાેની સિધ્ધિને શાળા સહિત ગ્રામજનોએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...