તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar સિધ્ધિ વિનાયક દીપ મંદિરમા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

સિધ્ધિ વિનાયક દીપ મંદિરમા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : લાલપુર તાલુકાના રાસંગપર ગામે સ્વ. જીવરાજ દેવા ખીમશીયા પરીવારના હંસરાજ દેપાર, મંજુલાબેનના સહયોગથી ઇશ્વરીયા મહાદેવના સાનિધ્યમાં સિધ્ધી વિનાયક દીપ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ગણપતિજીની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સંજય હંસરાજ, અલ્પાબેન સંજય ખીમશીયાના યજમાન પદે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાસંગપર, મોડપર, નાનાલખીયા, મોટાલખીયા સહિત આસપાસના ગામોમાંથી ભકતો ઉમટી પડયા હતાં.

અન્ય સમાચારો પણ છે...