જામનગર : તા. 15ના સ્વચ્છતા એ જ સેવાનો નારો લઈ

જામનગર : તા. 15ના સ્વચ્છતા એ જ સેવાનો નારો લઈ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા પખવડીયાની ઉજવણી દ્વારકાના નાના...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:30 AM
Jamnagar - જામનગર : તા. 15ના સ્વચ્છતા એ જ સેવાનો નારો લઈ
જામનગર : તા. 15ના સ્વચ્છતા એ જ સેવાનો નારો લઈ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા પખવડીયાની ઉજવણી દ્વારકાના નાના ભાવડા તાલુકા શાળામાં કરવામાં આવી હતી. જેમાં ધો.6 થી 8 ના બાળકો તથા શાળા સ્ટાફ દ્વારા શ્રમ દાન કરી સમગ્ર શાળાની અને શાળાની આજુ બાજુના વિસ્તાર સફાઈ કરી નકામા કચરાનો નિકાલ કરવામાં આવી તથા ગામ લોકોને “સ્વચ્છતા એ જ સેવા” નો સંદેશ આપ્યો હતો.

X
Jamnagar - જામનગર : તા. 15ના સ્વચ્છતા એ જ સેવાનો નારો લઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App