Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - જામનગર શહેરના આર્યસમાજ પાછળ અાવેલ કુંભારવાડામાં છેલ્લા 12 વર્ષથી

જામનગર શહેરના આર્યસમાજ પાછળ અાવેલ કુંભારવાડામાં છેલ્લા 12 વર્ષથી

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:30 AM

Jamnagar News - જામનગર શહેરના આર્યસમાજ પાછળ અાવેલ કુંભારવાડામાં છેલ્લા 12 વર્ષથી ઓમ યુવા ગ્રુપ દ્વારા ગણેશજીનું સ્થાપન...

  • Jamnagar - જામનગર શહેરના આર્યસમાજ પાછળ અાવેલ કુંભારવાડામાં છેલ્લા 12 વર્ષથી

    જામનગર શહેરના આર્યસમાજ પાછળ અાવેલ કુંભારવાડામાં છેલ્લા 12 વર્ષથી ઓમ યુવા ગ્રુપ દ્વારા ગણેશજીનું સ્થાપન કરવામાં આવી રહયું છે અને દરરોજ વિવિધ શણગાર સહિત ધાર્મિક કાર્યક્રમો યેાજવામાં આવી રહયા છે. જેમાં શનિવારના વિસ્તારની મહિલાઓ દ્વારા અન્નકોટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દર્શન સાંજથી રાત્રી દરમિયાન ખુલ્લા મુકવામાં આવ્યા હતાં અને મોટી સંખ્યામાં વિસ્તારના ભકતોએ દર્શનનો લાભ લીધો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ