તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર ખંભાળિયાનાજાણીતા કે.પી. ખેતિયા ટ્રસ્ટ દ્વારા જયશ્રી સ્વામિનારાયણ સોશ્યલ ગ્રુપના

જામનગર ખંભાળિયાનાજાણીતા કે.પી. ખેતિયા ટ્રસ્ટ દ્વારા જયશ્રી સ્વામિનારાયણ સોશ્યલ ગ્રુપના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર ખંભાળિયાનાજાણીતા કે.પી. ખેતિયા ટ્રસ્ટ દ્વારા જયશ્રી સ્વામિનારાયણ સોશ્યલ ગ્રુપના ઉપક્રમે તા. 17ના બ્રહ્મ સમાજના તેજસ્વી છાત્રો તથા બ્રહ્મ સમાજના જ્ઞાતિ રત્નોના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યંુ છે. જેમાં કેજીથી ધો. 12 સુધીના ગત પરીક્ષામાં 60 ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓએ તેઓની માર્કશીટ તા. 9 સુધીમાં લીના પ્રિન્ટીંગ પ્રેસ ગગવાણી ફળી, કેશવ ઇન્સ્ટીટયુટ ડીસ્ટ્રીકટ બેંક પાછળ જાેધપુર ગેઇટ તથા સરસ્વતી ટ્રેડર્સ સરકીટ હાઉસની બાજુમાં પહોચાડવા તથા જ્ઞાતિજનાેને ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા જણાવાયું છે.

બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...